Wednesday, July 29, 2026

બુધ (Mercury)

માહિતી: બુધ એ સૂર્યની સૌથી નજીકનો અને સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે.

મુખ્ય વિશેષતાઓ:
• સૂર્યની સૌથી નજીક હોવા છતાં, તે સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ નથી (શુક્ર સૌથી ગરમ છે).
• તેની પાસે કોઈ વાતાવરણ નથી, જેના કારણે ત્યાં તાપમાનમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે.

સૂર્યમાળાનું 3D મોડેલ

ગ્રહ પર ક્લિક કરો.

બુધ (Mercury) માહિતી: બુધ એ સૂર્યની સૌથી નજીકનો અને સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. મુખ્ય વિશેષતાઓ: • સૂર્યની...